June 14, 2020
0
દવાઓ અને દવાખાનું તે મધ્યમવર્ગ ના લોકો માટે એક માથાનો દુખાવા ના સમાન જ્યાં સુધી તે જાય ના તે હેરાન જ કર્યા કરે છે. મધ્યમવર્ગ નો માણસ મેં બીમાર પડી જાય અને તેની દવાનો ખર્ચો જ એના પગાર જેટલો બની જાય છે. આમ દવાઓ તે કોઈ પણ સ્ટોર માંથી લેવામાં આવે છે. તે વધુ અને વધુ માથે પડતી આપણે જોવા મળતી હોય છે. પણ પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરી યોજના તે પોતાનાં વધુ ઊંચાનવાળા ભાવ ની દવાઓ જે અન્ય મેડિકલ સ્ટોરમાં વધુ ભાવ માં જોવા મળતી હોય છે. તેજ દવાઓ બીજા મેડિકલ સ્ટોર માં ઓછા ભાવ પર અહીંયા થી મેળવી શકાય છે. ભારત માં આજે પણ 36% કરતા વધુ લોકો તે ગરીબી ની રેખા નીચે જીવે છે. તો આજે જો આપણે પોતાની આવક નો અમુક ભાગ જો એમાં ખર્ચો કરીએ તો આપણી પાસે કોઈ પણ પ્રકાર નું બચત નું સાધન બચેજ નહીં. તે માટે જે પણ નિર્ણય સરકાર થી લેવામાં આવ્યો છે. તે એક દમ યોગ્ય છે. અને જો આવું નાં કરવામા આવે તો તે ખૂબ જ મુશ્કેલ માં મુકતો જોવા મલે. આ યોજના નો લોકો પર અલગ અલગ જ પ્રભાવ પડતો જોવા મળ્યો હોત. આ યોજના હેડળ જાન ઔષધિ ની દવાઓ , બીજું કે કોઈ પણ દવાઓ તે એક દમ ઓછી કિંમત પર મળતા જોવા મળ્યો હોત.
આ જન ઔષદી ની દવાઓ વિશે તે સરકાર તરફથી તેનું વેચાણ કરવામાં આવ્યું હતું. પછી નરેન્દ્રમોદી ની સરકાર રચાતા તેમણે પછી આ યોજના નો અમલ એટલે કે ખૂબ જ જોરશોર થી લોકો તે આનો લાભ લઈ રહ્યાં છે.હાલ માં ભારત માં 630 કરતાં પણ વધુ જિલ્લામાં આ યોજનાથી સ્ટોર ખોલી ને લોકો ને મદદ કરવામાં આવી રહી છે.
ભારત ની અડધા કરતા પણ વધુ વસ્તી તે ગરીબ છે. અને તેઓ તે પોતાની પ્રાથમિક જરૂરિયાત ને જેવી કે પાણી, વીજળી, સ્વાસ્થ્ય વગેરે માટે સતતપણે તેઓ તકલીફો નો સામનો કરવો પડતો હોય છે. જ્યારે બને દવાઓ ને ચકાસણી ની ગણાવતા તે એક સમાન હોય છે. તેણી માટે ફાર્મા એડવારજરી ફોરમ નાં સંયુક્ત પણે ભારત માં દરેક જિલ્લામાં સામાન્ય જનતા ને ઓછી કિંમત પર ગણાવતાં પૂર્ણ ની જનેરીક દવાઓ તે ઉપલબ્ધ કરવા માટે ઔષધિ નો કૉપેનિગ તે લોન્ચ કરવામાં આવી રહ્યો છે. ભારત માં આજે 630 કરતાં પણ વધુ જિલ્લામાં આજે દવાઓ ની વેચાણ તે સંસ્થા માટે બોલી લગાવવામાં માટે ઉપલબ્ધ હોય છે. આ યોજના નાં આધારે ભારતીય જે પણ ફાર્મા માં પીએસ યુ ની ભૂમિકા તે શું હોય છે.
1. સસ્તી કિંમત માં બધી ગણાવતી વળી દવાઓ તે બજાર માં ઉપલબ્ધ કરવાની
2. પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રો માંથી જનેરીક દવાઓ નું માર્કેટિંગ કરવું
3. સેન્ટ્રલ ફાર્મા પીએસયુ અને નિજી ફાર્મા ની કંપની ઓ નિજ દવાઓ ખરીદવી
ઔષદી ના કેન્દ્રો ની રુચિતમ નિગરની કરવી.
મેં આ યોજના વિશે આપણે આવદેન કરવા હોય તો કઈ કઈ વસ્તુ નો ઉપયોગ થી આપણે એની માટે આવેદન કરી શકાય છે. આ માટે તે સૌથી પહેલા તો ભારત નો નાગરિક હોવો જોઈએ. તે એક ચિકિત્સક પણ હોવો જોઈએ. અને ચિકિત્સા નાં વ્યસાય સાથે સંકળાયેલા હોવા જોઈએ.
તમારી પાસે બી ફાર્મ ની ડિગ્રી હોવી જોઈએ. જો આ માંથી કોઈ પણ વસ્તુ ના હોય તો તેમે આવેદન કરવામાં લાયક ગણવામાં આવતો નથી.
આ માટે સરકારી હોસ્પિટલ માં મેડિકલ નો સ્ટોર ખોલવા માટે સુવર્ણતક પણ આપવામાં આવે છે.
તોય પણ આન આવેદન માટે નામની એનજીઓ કે બીજી ઘણી બધા ચેરીટેબલ ટ્રસ્ટ માં પ્રાથમિકતા આપવામા આવશે.
તમે જો આ ઔષધિ ની એજન્સી પ્રાપ્ત કરો તો દરેક દવાઓની કિંમત માં ટેક્સ નો કપાત જોવા મળશે. જ્યારે પણ તમારું કેન્દ્ર બીપીપીઈ થી એક સોફ્ટવેર ના માધ્યમ થી તમે જોડાવા માંગો છો. તો તમને 25 લાખ કરતા પણ વધુ નું પ્રોત્સાહન આપવામાં આવશે. આ માહિતી ની 15% વેચાણ ના આધારે આપવામાં આવે છે. જ્યારે 10 હજાર કરતા પણ વધુ ની છૂટ આપવામા આવે છે. જ્યારે ભારત માં પૂર્વતર રાજ્યો માં અને નક્ષસલો માં પ્રભાવિત ના એરિયા માં આદિવાસી વિસ્તારમાં ત્યાં એની સીમા તે 1500 રૂપિયા ની હોય છે.
જન ઔષધિ કેન્દ્રો ને ખોલવા માટે 120 વર્ગ કીટ ની જગ્યા નાં પ્રમાણે તેનું માપ હોવું જોઈએ. અને આ જગ્યા ની વ્યવસ્થા કરવા માટે સાથે સાથે કામો નું પ્રમાણ પણ ખૂબ જ આવશ્યક ભૂમિકા ભજવે છે. અને સાથે સાથે અનુસૂચિત જાતિ, તેનું પ્રમાણપત્ર પણ હોવું જોઈએ.
જન ઔષધ ને ખોલવા માટે આવેદન કેવી રીતે કરી શકાય તે ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે કરી શકાય છે.
આપણે કામ માં બધી માહિતી ને ભરી માહિતી સાચી હોવી જોઈએ. નહીંતર આ ફોર્મ ને ખોટું ગણાવી ને રદ કરી નાખવામાં આવશે.
સીઈઓ, ફાર્મા પબ્લિક સેક્ટર, ઉન્ડર્કિંગ ઓફ ઇન્ડિયા, bppi કોમ્પ્લેક્સ માં ગુડગાવ રોડ,
આ સ્ટોર પર દરેક પ્રકાર ની ઔષધિ ની દવાઓ ઉપ્લબ્ધ રાખવામાં આવશે. અને જન ઔષધિ સ્ટોર તે દિવસ માં 12 કલાક માટે ખોલવામ આવશે. સવાર ના 8 વાગ્યા થી સાંજ ના 8 વાગ્યા સુધી તે કોઉન્ટર પર થી લેવામાં આવતી તમામ વસ્તુઓ પ્રોડક્ટ તે કોઈ પણ દવાનું સલાહસુચન લેવી તે ખૂબ જ જરૂરી છે. Nabi ના લેબ માં એપૃવ કર્યા પછી જ તેણે બહાર મોકલવામાં આવે છે.
દરેક યોજનાઓ ના ઘણા ફાયદા તો તેમના ઘણા નુકશાન પણ હોય છે. તે આપણે સાબિત થાત જોવા મળતા હોય છે. આ યોજના ને હોસ્પિટલ માં દર્દી ને આનો લાભ આપવાની વાત નાં આધાર પર આનો લાભ આપવાની વાત નાં આધારે પર દવાઓ નું વેચાણ કરવામાં આવતી હોય છે. પણ લુધિયાના માં 20% દર્દી ને જ આનો લાભ બહાર આવતો તે આપણે જોવા મળતો હોય છે. અને આવા તે અનેક કિસ્સાઓમાં એવું તે જોવા મળતું હોય છે.
આ ઔષધિ દવાઓ તે તેના પ્રમાણ સરકાર ના દ્રારા ઘણા બધા કાર્યો ના આધારે આપવામાં આવતી હોય છે. અને ભારત સરકાર નાં દ્વારા આના વિશે ની માહિતી માં ઇન્ડિપેંડેન્ટ સમાજ ના અંદર એક્ટ 1860 માં તેમાં તેના જીએફર માં સમય સમય માં આપણે થતું જોવા મળતું હોય છે. કોઈ પણ જન ઔષધિ તે આ ઉપચાર થી સારો એવો પ્રતિસાદ જોવા મળતો હોય છે.
રાજ્ય કક્ષાના કેન્દ્રીય જહાજ તથા રસાયણ અને ખાતર મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ કહ્યું છે કે, કોવિડ-19 સ્થિતિમાં જન ઔષધિ કેન્દ્રો મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યાં છે, કારણ કે દરરોજ 6000 જન ઔષધિ કેન્દ્રોની મુલાકાત આશરે 10 લાખ લોકો વાજબી કિંમતની ગુણવત્તાયુક્ત દવાઓ ખરીદવા માટે લઈ રહ્યાં છે. આ કેન્દ્રો હાઇડ્રોક્સી ક્લોરોક્વિનનું વેચાણ પણ કરે છે.
તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્ર (પીએમબીજેપી) ભારત સરકારના ફાર્માસ્યુટિકલ વિભાગની નાગરિકો માટે ઉપયોગી પહેલ છે અને આ યોજના અંતર્ગત પ્રધાનમંત્રીના વાજબી કિંમત ગુણવત્તાયુક્ત જેનેરિક દવાઓ ઉપલબ્ધ કરાવવાના સ્વપ્નને સાકાર કરવા જન ઔષધિ કેન્દ્રો ખોલવામાં આવ્યાં છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશનું સુકાન સંભાળ્યા પછી અત્યાર સુધી જન ઔષધિ કેન્દ્રો ખોલવાની પ્રક્રિયાને વેગ આપ્યો છે. તેમના 5.5 કે સાડા પાંચ વર્ષના કાર્યકાળમાં દેશભરમાં આશરે 6000 જન ઔષધિ કેન્દ્રો ખુલ્યાં છે, જે ગુણવત્તાયુક્ત દવાઓ સરેરાશ બજારભાવથી 50 ટકાથી 90 ટકા ઓછી કિંમતે વેચે છે.
તેમણે ઉમેર્યું હતું કે, વાજબી અને ગુણવત્તાયુક્ત જેનેરિક દવાઓનું વેચાણ કરવા ઉપરાંત લોકડાઉનના ગાળા દરમિયાન ઘણા જન ઔષધિ કેન્દ્રો અનાજની કિટ, રાંધેલું ભોજન, નિઃશુલ્ક દવાઓનું વિતરણ જરૂરિયાતમંદો વચ્ચે કરે છે.
કોવિડ-19 જેવી વિશેષ પરિસ્થિતિમાં જન ઔષધિ કેન્દ્રોની ભૂમિકા બહુ મહત્ત્વપૂર્ણ બની ગઈ છે. આ 6000 જન ઔષધિ કેન્દ્રો ગરીબો અને જરૂરિયાતમંદોની સેવા કરવા મારે રાતદિવસ કાર્યરત છે. એપ્રિલ, 2020માં આશરે 52 કરોડના મૂલ્યની દવાઓનો પુરવઠો દેશભરમાં પૂરો પાડવામાં આવ્યો છે. જન ઔષધિ કેન્દ્રો હાઇડ્રોક્સીક્લોરો ક્વિન (એચસીક્યુ), એન-95 માસ્ક, થ્રી-પ્લાય માસ્ક, હેન્ડ સેનિટાઇઝર્સ વગેરેનું વેચાણ સસ્તા દરે કરે છે.
Written By : Khodabhai bhikhabhai desai
Share to other apps